Redmi Note 7 Pro (64 GB) મોબાઈલ વેચવાનો છે 📱
💾 સ્ટોરેજ: 64 GB ઇન્ટરનલ મેમરી
⚙️ સિસ્ટમ: MIUI 12.5 (Android 10)
• મોબાઈલ એકદમ સાચવેલો અને સુપર ચાલુ કન્ડિશનમાં છે.
• સ્ક્રીન/ડિસ્પ્લે ચોખ્ખી છે, ટચ એકદમ સ્મૂધ કામ કરે છે.
• કેમેરો, સ્પીકર અને માઇક બધું જ કમ્પ્લીટ છે.
• બેટરી બેકઅપ ઘણું સારું આપે છે.
• ફોનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ કે ખામી નથી.
💬 કોમેન્ટ્સ
🔽કોમેન્ટ્સ જોવા અને કરવા માટે લોગિન કરવું જરૂરી છે.